Saturday, August 9, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીના વાવડી રોડ ઉપર કારે એક્ટિવાને હડફેટે લીધું: એકનું મોત

મોરબીના વાવડી રોડ ઉપર કારે એક્ટિવાને હડફેટે લીધું: એકનું મોત

મોરબી શહેરના વાવડી રોડ ઉપર ગત તા.23ના રોજ ભૂમિ ટાવર નજીક એક્ટિવા લઈ પોતાની દુકાને જઈ રહેલા કરશનભાઈ પ્રાગજીભાઈ સોલંકી ઉ.86 નામના વૃદ્ધને જીજે – 03 – ઇએલ – 2796 નંબરની સ્વીફ્ટ કારના ચાલકે હડફેટે લઈ અકસ્માત સર્જતાં કરશનભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવ અંગે મૃતકના પુત્ર મહેન્દ્રભાઈ સોલંકીએ તાલુકા પોલીસ મથકમાં સ્વીફ્ટ કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments