મોરબી શહેરના નવલખી રોડ ઉપર સિલ્વર પાર્ક સોસાયટી પાછળ આવેલ ઘુચરની વાડીમાં રહેતા ફરિયાદી ગીરીશભાઈ કલાભાઈ ડાભીની માલિકીની રૂપિયા 2 લાખની કિંમતની બોલેરો પીકઅપ ગાડી કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરી જતા બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.