મોરબી તાલુકાના ખેવારીયા ગામે રહેતા ઘેલુભા નાનુભા ઝાલા ઉ.80 નામના વૃદ્ધને શ્વાસોશ્વાસની તકલીફ થયા બાદ મોરબી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે હાર્ટએટેકથી મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.