મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં દારૂના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપી દેવેન્દ્ર ઉર્ફે દેવો ખોડીદાસ સાધુ રહે. યશોદાનગર, ભચાઉવાળાને માળિયા ફાટક પાસે આવેલી વસુંધરા હોટેલ નજીકથી પેરોલ ફર્લો સ્ક્વોડે પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
