મોરબી શહેર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ, મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ લાખાભાઈ જારીયાના ધર્મપત્ની પુરીબેનનું દુઃખદ અવસાન થયું છે. સદગતની સ્મશાનયાત્રા તા. 24.01.2025 ના શુક્રવારના રોજ સવારે 10.30 કલાકે તેઓના એવન્યુ પાર્ક રવાપર રોડ ખાતેના નિવાસ સ્થાનથી નીકળશે.
