Sunday, August 3, 2025
No menu items!
Google search engine
HomeNewsMaliya Miyanaદેવ સોલ્ટ અને દેવ વેટલેન્ડ એન્ડ સોશીયલ વેલફેર ફાઉનડેશન દ્વારા પ્રજાસતાક દિવસની...

દેવ સોલ્ટ અને દેવ વેટલેન્ડ એન્ડ સોશીયલ વેલફેર ફાઉનડેશન દ્વારા પ્રજાસતાક દિવસની ઉજવણી નિમિતે ૩૦૦૦ બાળકોને નાસ્તો અને ચોક્લેટ નું વિતરણ કરાયું

માળિયા (મી) સ્થિત દેવ સોલ્ટ પ્રા લી માં પ્રજાસતાક દિવસની ઉજ્જવણી નિમિતે કંપનીના પટાંગણમાં ધ્વજવંદન કરાયું હતું, જેમાં કંપનીના પ્રોડકશન મેનેજર ભુપતસિંહ જાડેજા દ્વારા ધ્વજ ફરકાવાયો હતો અને અન્ય કર્મચારીઓ સહભાગી બન્યા હતા.

દેવ સોલ્ટ પ્રા લી તેમજ દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલફેર ફાઉનડેશન સામાજિક કલ્યાણની પ્રવૃતિઓમાં સદય માટે ઉત્સુખ રહે છે.
જેના ભાગ રૂપે પ્રજાસતાક દિવસની ઉજવણી નિમિતે વિવિધ ગામની શાળાના ૩૦૦૦ વિદ્યાર્થીઓને નાસ્તો અને ચોકલેટ વિતરણ કરયુ હતું.
આ વિતરણ દેવ સોલ્ટના તેમજ દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલફેર ફાઉનડેશન પ્રતિનિધિ વિવેક ધ્રુણા અને રમજાન જેડા ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments