મોરબીમાં અગત્યના ડોક્યુમેન્ટ સાથેની બેગ ખોવાયેલ છે. ડોક્યુમેન્ટ ભરેલી એક લાલ રંગની બેગ (કોથળી) રવાપર ક્રિષ્ના સાયન્સ સ્કૂલથી નવા બસ સ્ટેન્ડ વચ્ચે પડી ગયેલ છે.આ બેગમાં મહત્વના ડોક્યુમેન્ટ હતા.. જે કોઈને આ ડોક્યુમેન્ટ ભરેલી બેગ મળે તો તેને આ 7698917781 નંબર પર જાણ કરવા અપીલ કરવામાં આવી છે.