વાંકાનેર તાલુકાની ચંદ્રપુર તાલુકા પંચાયતની ખાલી પડેલી બેઠક માટે ચૂંટણી જાહેર કરવામાં આવી હોય, જેમાં આજરોજ ચંદ્રપુર બેઠક પર કોંગ્રેસ તરફથી સત્તાવાર રીતે શેરસીયા સુજાનાબેન યાકુભાઈ ને ટિકિટ આપતા તેમણે પોતાના ટેકેદારો અને કોંગ્રેસ આગેવાનો સાથે ઉમેદવારી પત્ર રજૂ કર્યું છે…

