મોરબી તાલુકાના ગોરખીજડિયા ગામના પાટિયા પાસેથી તાલુકા પોલીસે જાહેરમાં વરલી મટકાના આંકડા લઈ જુગાર રમાડી રહેલા આરોપી જયેશ માણેકલાલ ત્રિવેદી રહે.રણછોડનગર, વીસીપરા મોરબી વાળાને રોકડા રૂપિયા 380 તેમજ વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.