મોરબી સાર્થક વિદ્યામંદિરમાં છેલ્લા દોઢ માસના સમયમાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દી સંદર્ભે 12 જેટલા ઉપયોગી માર્ગદર્શન સેમીનાર યોજવામાં આવ્યા હતા ધોરણ 9 થી 12 માં ઉત્તમ શિક્ષણ મેળવ્યા બાદ કારકિર્દી અર્થે અભ્યાસ માટે કયા ક્ષેત્રમાં જવું તે માર્ગદર્શન ખૂબ જરૂરી બને છે અને તે શાળામાંથી મળી રહ્યું છે.
સાર્થક વિદ્યામંદિર શાળાની દીર્ઘદ્રષ્ટિ , આચાર્ય દીદી ગુરુજીઓની ખૂબ જ મહેનત ,માતા-પિતાઓનો સહકાર તેમજ વિદ્યાર્થીઓના ઉત્સાહ કારણે આ બધું શક્ય બની રહ્યું છે.





ગત બે માસમાં ધોરણ 9 થી 12 માં કારકિર્દી માર્ગદર્શનને અંતર્ગત થયેલ સેમિનાર અને કાર્યક્રમોની ટૂંકી વિગતો નીચે મુજબ છે.
1
સેવ વુમન ફોર સાયલન્ટ કીલર સેમિનાર
– તા. 08-01-25
– વક્તા : સિંધવ શોભનાબેન, પરમાર બીનાબેન
2
તાલુકા પોલીસ સ્ટેશન વિઝીટ
– તા.8-1-25
– માર્ગદર્શક : PI – N.R. Makawana સાહેબ તેમજ PSI- Sangaraka સાહેબ
– તેમના દ્વારા હથિયાર,લોક અપ તેમજ વિવિધ ઓફિસની મુલાકાત અને યોગ્ય માર્ગદર્શન પૂરું પડાયું હતું.
3
ફાયર સેફટી ટ્રેનિંગ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ માં કારકિર્દી
– તા.9-1-25
– માર્ગદર્શન :- શાળાના આચાર્ય દ્વારા
4
ટ્રાફિક જાગૃતિ અંગે અને વાહન સેફ્ટી માટે નો સેમિનાર
-તા.06-01-25
– વક્તા : B ડિવિઝન દ્વારા- PSI સમાણી મેડમ અને PSI ગઢવી સાહેબની ઉપસ્થિતિ
5
મિશન માર્ચ-2025
– તા.18-01-2025
– વક્તા : સંચાલક કિશોરભાઈ શુકલ
6
FASHION DESIGN INSTITUTE
– તા. 23-01-25
– વક્તા માર્ગદર્શન :- હેતલબેન જોશી (સ્થાપક ઓજ ઇન્સ્ટિટ્યૂટ મોરબી)
7
એરફોર્સ સેમિનાર
– તા.31-1-25 શુક્રવાર
– વક્તા : દિવ્યરાજસિંહ રાણા – સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ (નોન ટેકનિકલ વિભાગ)
8
ITI સેમીનાર
– તા.1/2/25 શનિવાર
– વક્તા : મનોજભાઈ પરમાર (SI – સુપરવાઇઝર ઇન્ટ્રક્ટર,ITI મોરબી)
9
C.A. સેમિનાર
– તા.3-2-25 સોમવાર
– વક્તા : CA મૌલિકભાઈ ટોલિયા (J K Shah કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ Hod રાજકોટ બ્રાન્ચ)
10
ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ (શેરબજાર અંતર્ગત) સેમીનાર
– તા.5/2/25 બુધવાર
– વક્તા : CA હાર્દિકભાઈ વ્યાસ (રાજકોટ)
11
SSIP (Student Start-up and Innovation Policy) Seminar
– તા. 12-02-2025 બુધવાર
– વક્તા :– 1. હર્ષદભાઈ સંતોકી સાહેબ (એલ.ઈ.કોલેજ પ્રોફેસર)
– 2. શક્તિભાઈ ગોહિલ (એલ.ઈ.કોલેજ પ્રોફેસર)
12
આરોગ્ય અને સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમ
– તા.13-02-2025 ગુરુવાર
– વક્તા : ડોલીબેન વડાવિયા (નેપ્રા ફાઉન્ડેશન – અમદાવાદ)