Thursday, August 7, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabi25 ફેબ્રુઆરીએ મોરબી ARTO કચેરી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

25 ફેબ્રુઆરીએ મોરબી ARTO કચેરી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

મોરબી : માર્ગ સલામતી કેમ્પેઈન અંતર્ગત આગામી તારીખ 25 ફેબ્રુઆરીના રોજ સવારે 11 વાગ્યેથી મોરબીની ARTO કચેરી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ બ્લડ ડોનેશન કેમ્પમાં પ્રથમ 100 રક્તદાતાઓને મોરબી જિલ્લાના ટુ-વ્હીલરના ડિલરો દ્વારા હેલ્મેટ આપવામાં આવશે. તો આ બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કરવા સૌને અપીલ કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments