વાંકાનેર : વાંકાનેર શહેરમા આવેલ સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ કવાટર્સમાં રહેતા અંકિતાબેન ધીરુભાઈ સરવૈયા ઉ.24 નામની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ઘટના અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.