મોરબી શહેર ભાજપના પૂર્વ પ્રમુખ લાખાભાઈ જારીયાનો આજે જન્મદિવસ છે. તેઓ પક્ષને મજબૂત બનાવવા અને પ્રજાના પ્રશ્નો સ્તત વાચા આપવા હર હમેશ સક્રિય રહ્યા છે. ત્યારે આજે તેમના જન્મદિવસે સામાજિક, રાજકીય અગ્રણીઓ જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી રહ્યા છે. સાથેસાથે મોરબી ડેઇલી પરિવાર તરફથી લાખાભાઈ જારીયાને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
