કચ્છ – મોરબી હાઇવે ઉપર ઓનેસ્ટ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગ દરમિયાન માળીયા મિયાણા પોલીસે જીજે – 36 – ડબ્લ્યુ – 8987 નંબરની સીએનજી રીક્ષાના ચાલક રોહિત ગૌતમભાઈ વાણીયા રહે.પીપળી વાળાને વિદેશી દારૂની 12 બોટલ કિંમત રૂપિયા 8332 સાથે ઝડપી લઈ દોઢ લાખની રીક્ષા સહિતનો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.