ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ગુજરાત વિધાનસભાની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું.મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી હતી બજેટ સત્ર દરમિયાન મુલાકાત લીધી હતી જે દરમિયાન મુખ્યમંત્રી, સચિવ, નાણામંત્રી અને અન્ય પદાધિકારીઓની બજેટ સત્ર ચાલુ હોય ત્યારે મુલાકાત લીધી હતી
