Thursday, August 7, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીના રાજપર ગામે યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત

મોરબીના રાજપર ગામે યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત

મોરબી : મોરબીના રાજપર ગામે યુવાને કોઈ કારણોસર હતાશ થઈને ગળેફાંસો ખાઈ જીવાદોરી કાપી નાખી હતી. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના રાજપર ગામ નજીક આવેલ મિત્રા પોલીપેક નામની ફેકટરીમાં કામ કરતા અને ત્યાં જ રહેતા કરણ બંટીલાલ બારોલીયા ઉ.32 નામના યુવાને ગઈકાલે સાંજે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments