SONY TV, MTV, B4U ચેનલ પર ઇન્ડિયાનાસૌથી મોટા ટીવી રિયાલિટી શો માં બે બાળ ડાન્સરો ફાઇનલ સુધી ચમકશે.
ગત તા 2 એપ્રિલના રોજ મોરબી ખાતે ઇન્ડિયાના સૌથી મોટા ટીવી સૌ “India’s Gretest Telent Show” નંબર આયોજન કરવામાં આવ્યુ હતુ અને તેમાં સોનીક એકેડેમીના બાળ ડાન્સર અદિતિ દેસાઈ અને હિયા હીરાણી સિલેક્ટ થયા હતા અને ગ્રાન્ડ ફિનાલે માં ફાઈનાલીસ્ટ બન્યા છે. જેઓને આગામી જુલાઈમાં રાજસ્થાનના જયપુર જઈ પોતાની પ્રતિભા રજુ કરવાનો મોકો મળ્યો છેઅને તેઓ રૂપલબેન દેસાઈ પાસે ડાન્સ શીખીને રાષ્ટ્રીય કક્ષાએ જઈ રહ્યા છે. જે સોનીક ડાન્સ એકેડેમી અને મોરબીનું ગૌરવ છે.
