વાંકાનેર તાલુકાના રૂપાવટી ગામની સીમમાં વેલારી ભેખડ પાસે મચ્છુ – 1 ડેમના પાણીમાં ડૂબી જવાથી અંદાજે 30થી 40 વર્ષના અજાણ્યા પુરુષનું મૃત્યુ નિપજતા બનાવ અંગે રૂપાવટી ગામે રહેતા ભવાનભાઈ ઘોઘાભાઈ રાઠોડે પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી અજાણ્યા વ્યક્તિના વાલી વારસ અંગે શોધખોળ શરૂ કરી છે.