મોરબી શહેરના કાલિકા પ્લોટ વિસ્તારમાં આવેલ પરસોતમ ચોકમાં જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી ઇબ્રાહિમભાઈ સફીભાઈ હોકાવાળા રહે.વીસીપરા મોરબી વાળાને સીટી એ ડિવિઝન પોલીસે રોકડા રૂપિયા 350 તેમજ આંકડા લખેલી ચિઠ્ઠીઓ સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.