મોરબી : મોરબી શહેરના રવાપર રોડ ઉપર બોનીપાર્ક રહેતા પ્રાણજીવનભાઈ ધરમશીભાઈ અમતીયા ઉ.55 નામના આધેડ લખધીરપુર રોડ ઉપર જતા હતા ત્યારે લેક્સિસ ગ્રેનિટો ફેકટરી નજીક કોઈ કારણોસર મૃત્યુ નિપજયું હતું. આ બનાવ અંગે તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.