Saturday, August 2, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબી જિલ્લા અને સેશન્સ કોર્ટમાં ન્યાયાધીશ અને કર્મચારીઓએ કર્યા યોગા

મોરબી જિલ્લા અને સેશન્સ કોર્ટમાં ન્યાયાધીશ અને કર્મચારીઓએ કર્યા યોગા

મોરબી : આજ રોજ મોરબી જિલ્લા અને સેશન્સ કોર્ટ ખાતે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ કે.આર. પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અન્ય જજ અને 100 જેટલા કોર્ટના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં યોગા કોચ ચાંદની પટેલે સૌને યોગ કરાવ્યા હતા અને યોગ વિશે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમ ડિસ્ટ્રીક્ટ લિગલ સર્વિસ ઓથોરિટી મોરબીના સેક્રેટરી ડી.એ. પારેખના માર્ગદર્શન હેઠળ સફળ રીતે યોજાયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments