Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેર NDPS કેસમાં આરોપીનો જામીન પર છુટકારો

વાંકાનેર NDPS કેસમાં આરોપીનો જામીન પર છુટકારો

વાંકાનેર સીટી પોલીસ મથકમાં એન ડી પી એસ કેસમાં માદક પદાર્થ વનસ્પતિજન્ય ૧૦ કિલો ગાંજાના જથ્થા સાથે એક આરોપીને પોલીસે ઝડપી લીધો હતો જે આરોપીએ કોર્ટમાં જામીન અરજી કરતા કોર્ટે અરજી મંજુર રાખી હતી અને આરોપીનો જામીન પર છુટકારો થયો છે

વાંકાનેર સીટી પોલીસે ૧૦ કિલો ગ્રામ એમ ડી પાવડર વેપારી જથ્થાના (કોમર્શીયલ કવોનટીટી) સાથે આરોપી મનોજ ડાકટરભાઈ આનંદભાઈ જૈના રહે હાલ સુરત કતારગામ,વાળાને ઝડપી લીધો હતો જે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી સેશન્સ કોર્ટમાં રજુ કરી જ્યુડી. કસ્ટડીમાં જેલહવાલે કર્યો હતો આરોપી મનોજ જેનાએ ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી જે જામીન અરજી હાઈકોર્ટે મંજુર રાખતા આરોપીને શરતોને આધીન રૂ ૧૦,૦૦૦ ના જામીન પર મુક્ત કર્યો છે

જે કેસમાં આરોપી મનોજ જૈનાના વકીલ તરીકે એસ ડી મોઘરીયા, વકીલ મનીષ પી ઓઝા (ગોપાલભાઈ અને મેનાઝ એ પરમાર રોકાયેલ હતા

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments