મોરબી : જયશ્રી માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ અને ભાજપ મહિલા મોરચાના મહામંત્રી જયશ્રીબેન વાઘેલાના પિતાજીની બીજી વાર્ષિક પુણ્યતિથી નિમિતે સેવાકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ ઝૂંપડપટ્ટીમાં જઇને જરૂરિયાતમંદોને ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

