મોરબી : મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર આરટીઓ કચેરથી મોરબી તરફ કાર લઈને સર્વિસ રોડ ઉપર આવી રહેલા ફરિયાદી પ્રદીપભાઈ કાંતિલાલ કાટીયાની જીજે – 36 – એપી – 3698 નંબરની કારને જીજે – 13 – એડબ્લ્યુ – 0717 નંબરના ડમ્પર ટ્રક ચાલકે લાલપર ગામના ગેટ પાસે ટક્કર મારી કારના પાછળના દરવાજામાં નુકશાન કરતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.