મોરબી : સેવા,સાદગી ને સરળતાના પર્યાય એટલે વાંકાનેરના જનપ્રિય ધારાસભ્ય જીતુભાઈ સોમાણી. તેનું જીવંત ઉદાહરણ સામે આવ્યું છે. જેમાં ગઈકાલે ગુરૂપૂર્ણિમા મહોત્સવ નિમિત્તે વાંકાનેર શહેરના સદગુરૂ આશ્રમ ખાતે પ્રસાદ લેવા માટે સૌની સાથે પગતમા બેસીને ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ પ્રસાદ લીધો હતો.

