મોરબી :મૂળ વવાણીયા નિવાસી હાલ મોરબી ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ રાજેશભાઈ હિંમતલાલ પંડ્ય.( ઉંમર વર્ષ 56) નું આજરોજ તા. 11 જુલાઈ ના રોજ અવસાન થયેલ છે.તેઓ મનોજભાઇ,પંકજભાઇ અને પરેશભાઈના ભાઈ, ઉર્વશી અને દેવાંશના પિતાશ્રી તેમજ ડો હિમશીખા, વિશાખા, યશવી અને પ્રિયાંશના કાકા,અને વસંતરાય રાવલ (રાજકોટ) ના જમાઈ તેમની સ્મશાન યાત્રા આવતીકાલે શનિવારે સવારે 7.30 (સાડા સાત વાગ્યે ) વાગ્યે તેમના નિવાસસ્થાન આનંદ નગર શનાળા બાયપાસ થી નીકળી પંચાસર ચોકડી સ્મશાન ગૃહે જશે.
