
શહેરના વેજીટેબલ રોડ પર જાહેરમાં જુગાર રમતા પાંચ જુગારીને ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી છે
સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વેજીટેબલ રોડ લાભનગર શેરી નં ૦૧ માં રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા જીગ્નેશ ગણપતભાઈ જોષી, ધીરૂ વશરામભાઈ વડગામા, ધર્મેન્દ્ર ઉર્ફે કારૂ પ્રેમજીભાઈ પરમાર, પ્રવીણ હમીરભાઈ ભારાઈ અને મનુભાઈ બાબાભાઈ આવસુરા એમ પાંચને ઝડપી લઈને રોકડ રૂ ૩૨૫૦ જપ્ત કરી છે