
શહેરની નાની માધાણી શેરીમાં જાહેરમાં જુગાર રમતા નવ જુગારીને ઝડપી અલીને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે
સીટી એ ડીવીઝન પોલીસ ટીમે બાતમીને આધારે નાની માધાણી શેરીમાં રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા જયદીપ હરેશ બારડ, સાગર હરેશ બારડ, હરેશ હીરાભાઈ બારડ, નીખીલ રાજેશ સોલંકી, મહેશ હીરાભાઈ બારડ, ફેનિલ નીતિનભાઈ મોદી, સંદીપ બળવંત ચૌહાણ, હરપાલસિંહ દેવરાજસિંહ રાઠોડ અને અમિત મનુભાઈ તુવેર એમ નવને ઝડપી લઈને રોકડ રૂ ૬૮૮૦ જપ્ત કરી છે