

ભારે વરસાદને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર અંતર્ગત વિવિધ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા માટે ટેલિફોન નંબર જાહેર કરાયા છે. જે મુજબ કલેકટર કચેરીના ડિસ્ટ્રીક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરને ૦૨૮૨૨-૨૪૩૩૦૦/૨૪૩૪૩૫, મોરબી તાલુકા માટે ૦૨૮૨૨ ૨૪૨૪૧૮, ટંકારા તાલુકા માટે ૯૧૦૪૭૩૮૧૦૭ અને ૭૮૦૨૯૨૨૯૨૪, માળીયા (મી) તાલુકા માટે ૯૩૨૮૭૩૪૦૨૮, વાંકાનેર તાલુકા માટે ૯૫૧૨૩૭૨૧૦૧, હળવદ તાલુકા માટે ૦૨૭૨૮ ૨૬૦૦૩૧/૮૪૬૯૦૧૭૨૪૬ નંબર પર જરૂર પડ્યે સંપર્ક કરી શકાશે.