




મોરબી : મોરબીના રોયલ પાર્કમાં કિરણબેન હિતેન્દ્રભાઈ મારુ દ્વારા આજે સોમવતી અમાસના પવિત્ર દિવસે અમરનાથ જ્યોયીલિંગના આહલાદક સ્વરૂપના દર્શનનું અદભુત આયોજન કરવામાં આવ્યું હતું.તેમના દ્વારા છેલ્લા 7 વર્ષથી શ્રાવણી અમાસના દિવસે અમરનાથ જ્યોયીલિંગના આહલાદક સ્વરૂપના દર્શનનું અદભુત કરાઈ છે આજે પણ આ આયોજનથી આસપાસના તમામ લોકો અમરનાથ જ્યોતિલિંગના સાક્ષાત દર્શન કર્યાની અનુભૂતિ કરી હતી અને ભક્તિભાવથી પોતાની મનોકામના પૂર્ણ કરી હતી.