Saturday, August 2, 2025
No menu items!
Google search engine
HomeNewsMaliya Miyanaમાળીયા ના બગસરા ગામે સર્વરોગ નિદાન તથા વિનામૂલ્યે દવા વિતરણ

માળીયા ના બગસરા ગામે સર્વરોગ નિદાન તથા વિનામૂલ્યે દવા વિતરણ

માળીયા(મી)-માળિયા (મી) તાલુકાના ગામે બગસરા તા. ૨૨.૦૯.૨૦૨૪ ના રોજ (રવિવાર), ગામની પ્રાથમિક શાળામાં ફ્રી મેગા મેડીકલ કેમ્પનું તથા નિ:શુલ્ક દવા વિતરણનું આયોજન કરાયુ હતુ હતું. આ કેમ્પનું આયોગન માળિયા (મી) સ્થિત દેવ સોલ્ટ પ્રા લી, દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલફેર ફાઉનડેશન અને મોરબીની શ્રી હરી હોસપીટલ ના સયુંકત ઉપક્રમે કરાયું હતું.

ફ્રી મેગા મેડીકલ કેમ્પનું આયોજન રણ વિસ્તારમાં રેહતા અગરયાઓ તેમજ ગ્રામજનો માટે કરાયુ હતું, આ કેમ્પનો લાભ ૧૭૦ લોકો દ્વારા લેવાયો હતો.
આ મેગા મેડીકલ કેમ્પના આયોજનથી રણ વિસ્તારમાં રેહતા અગરયાઓ તેમજ ગ્રામજનો માટે લાભદાયક નીવડયો હતો.કેમ્પનું આયોજન કરવા બદલ ગ્રામજનો તેમજ ગામના આગ્રણીયોએ દ્વારા આયોજકોનો અભાર વ્યક્ત કરાયો હતો.આ ફ્રી મેગા મેડીકલ કેમ્પને સફળ બનાવા માટે કંપનીના અધિકારી વિવેક ધ્રુણા અને રમજાન જેડાના માર્ગ દર્શન હેટળ પરબત બોરીચા, તાજમામદ મોવર અને વિપુલ પરમાર એ જેહમત ઉઠાવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments