મોરબી : મોરબીના સામાજિક કાર્યકર જગદીશભાઈ બાંભણીયાને મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડીથી કાંતિ જ્યોત વચ્ચે એક થેલો મળી આવ્યો હતો. આથી સામાજિક કાર્યકર જગદીશ જી બાંભણીયાએ થેલાના મુળ માલિક કાનજીભાઈ કાલરીયાને બોલાવીને શોધીને પરત કરવા બોલાવી પોલીસની રૂબરૂમાં ઠેલામા ચેક બુક આરશી બુક તેમજ ગાડીયુની ચાવીયુ બધું મુળ માલીકને ખાત્રી કરી પરત આપેલ છે
