Saturday, August 2, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીમાં પ્રસુતિ માટે દાખલ થયેલી પરિણીતાનું મોત

મોરબીમાં પ્રસુતિ માટે દાખલ થયેલી પરિણીતાનું મોત

મોરબી : મોરબી શહેરના સાવસર પ્લોટમાં આવેલ જનની હોસ્પિટલમાં પ્રસુતિ માટે દાખલ થયેલા સોનલબેન કિશનભાઈ કવાડિયા ઉ.28 રહે.ધર્મવિજય રેસિડેન્સી, કન્યા છાત્રાલય રોડ, મોરબી નામના પરિણીતાનું કોઈ કારણોસર જનની હોસ્પિટલમાં જ મૃત્યુ નિપજતા સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments