67 વાંકાનેર-કુવાડવા મતવિસ્તારનાં ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી એ વાંકાનેર તાલુકાનાં ઠીકરીયાળા ગામની મુલાકાત લીધી હતી તે પ્રસંગે ઠીકરીયાળા ગામનાં સરપંચ તેમજ આગેવાનો દ્વારા જીતુભાઈ સોમાણી નું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ જીતુભાઈ સોમાણી એ લોક પ્રશ્નો સાંભળી અને પ્રશ્નોનાં નિરાકરણ માટે જે તે વિભાગના અધિકારીઓ સાથે ટેલિફોનિક ચર્ચા કરી વહેલી તકે પ્રશ્નોના નિરાકરણ માટેની ખાત્રી આપી હતી. .




