મોરબી :મોરબી નિવાસી તારાબેન દિનેશભાઇ પલણ તેઓ સ્વ.દિનેશભાઇ દયારામભાઈ પલણ ના પત્ની તેમજ મુકેશભાઈ, ગીરીશભાઈ પલણ ના માતૃશ્રી તેમજ દક્ષાબેન મુકેશભાઈ, ભાવનાબેન ગીરીશભાઈ ના સાસુમાં તેમજ સ્વં જયંતભાઈ દયારામભાઈ પલણ ના પુત્રવધુ તેમજ કલ્યાણજી આણંદજી ભીંડે ના પુત્રી કનૈયાલાલ કલ્યાણજીભાઈ ભીંડે, હરેશભાઇ કલ્યાણજીભાઈ ભીંડે તેમજ ઇલાબેન મહેશકુમાર કોટકના બહેનનું તા. 6-11-2024ના રોજ અવસાન થયું છે.સદ્દગતનું બેસણું બન્ને પક્ષ તરફથી તારીખ 7-11-2024ને ગુરુવારના રોજ સાંજે 4 થી 5 કલાક દરમ્યાન તેમના નિવાસસ્થાને જૂની રેલવે કોલોની, સૂરજ બાગ સામેની શેરી,સિંધુ ભવન પાછળ, સ્ટેશન રોડ મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.
