મોરબી : આયુષ હોસ્પિટલ મોરબી ખાતે અલગ અલગ પોસ્ટને લઈને મેગા ઈન્ટરવ્યુંનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં તા.૧૦ અને ૧૧ એમ બે દિવસ સવારે ૯ વાગ્યા થી સાંજે ૭ વાગ્યા સુધી ઈન્ટરવ્યું યોજાશે.મોરબી બહાર થી કોઈ ઉમેદવાર ઈન્ટરવ્યું આપવા આવરનાર હોય તો તેને બસ ભાડા, જમવાની અને રહેવાની સુવિધા આયુષ હોસ્પિટલ તરફથી આપવામાં આવશે છે.વધુ માહિતી માટે Contact Number-8140700048/8319924674 પર સંપર્ક કરવા જણાવ્યું છે
તો નીચે મુજબની જગ્યાઓને લઈને ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે

