મોરબી : નાની વાવડી નિવાસી દિવાન ભાટિયા જીતેન્દ્ર અમૃતલાલ આશરના ધર્મપત્ની કાજલબેન (ઉ.વ.૪૦) તે ગુણવંતભાઈ અને કિશોર ભાઈના બંધુ પત્ની તેમજ હંસાબેન ગોપાલ કુમાર નેગાંધી મોરબીના ભાભી તેમજ જયના માતાનુ તા.૧૮-૧૧-૨૦૨૪ ને સોમવરના રોજ શ્રીજી ચરણ પામેલ છે.બેસણું તા.૨૧-૧૧-૨૦૨૪ ને ગુરૂવાર ના રોજ સાંજે ૦૪ થી ૦૫ વાગ્યા દરમ્યાન રામજી મંદિર, નાની વાવડી ખાતે રાખેલ છે.
લી.
શ્રી.ગુણવંત અમૃતલાલ આશર
શ્રી.કિશોર અમૃતલાલ આશર
તથા આશર પરિવારના
🙏જય શ્રી કૃષ્ણ🙏મોબાઇલ નંબર:-*૦૯૭૩૭૪૨૧૧૧૫-૯૦૯૯૭૦૪૧૬૦
