Saturday, August 2, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiવિરપર નજીક કારની ઠોકરે વૃદ્ધનું મૃત્યુ

વિરપર નજીક કારની ઠોકરે વૃદ્ધનું મૃત્યુ

મોરબી: રાજકોટ-મોરબી હાઇવે ઉપર ટંકારા તાલુકાના વિરપર નજીક GJ03-ER-7269 નંબરની સ્વીફ્ટ ડિઝાયર કારના ચાલકે GJ03-HD 9743 નંબરના બાઇકને પાછળથી ઠોકર મારતા મોરબીના બાઈક ચાલક ગોવિંદભાઇ પરમારને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટના અંગે મૃતકના પુત્ર ગૌતમભાઈ ગોવિંદભાઇ પરમારે ટંકારા પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments