માળીયા મિયાણા તાલુકાના ફતેપર ગામના પાટિયા નજીકથી માળીયા મિયાણા પોલીસે મોરબીના વીસીપરામા રહેતા યુવાનને દેશી બનાવટના કટ્ટા બંદૂક સાથે પકડી પાડી આર્મ્સ એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
માળીયા મિયાણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ફતેપર ગામના પાટિયા નજીકથી મોરબીના વીસીપરામાં રહેતા ઇકબાલ કાદરભાઈ જામ ઉ.19 નામના શખ્સને દેશી બનાવટની બંદૂક કટ્ટો કિંમત રૂપિયા 2000 સાથે પકડી પાડી આરોપી વિરુદ્ધ આર્મ્સ એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.