વાંકાનેર તાલુકાના મેસરિયા ગામે રહેતા ભીખુબેન માવજીભાઈ ભૂસડીયા ઉ.55 નામના મહિલાને ગત તા.24ના રોજ ઝેરી જનાવર કરડી જતા કુવાડવા ગામની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.