મોરબી: શ્રી ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.રાજસિંહ શેખાવત આજે મોરબીના પ્રવાસે આવનાર છે.
જેમાં આજે તારીખ 13 ડિસેમ્બરના રોજ હળવદ તાલુકાના રાયસંગપુર દરબારગઢ ગામે બપોરે 4 વાગે થી 5 વાગે અને સાંજે 7 વાગે અને મોરબી માં ટીમ્બાવાળી મેલડી માતાજી મંદિર, ઉમિયા પરોઠા હાઉસની પાછળ, માળીયા હાઈવે પહુંચી સભાને સંબોધન કરશે. જેથી ક્ષત્રિય કરણી સેના ના મોરબી જિલ્લા અધ્યક્ષ બલરામ સિંહ સેંગરએ સમસ્ત રાજપૂત સમાજને મોટી સંખ્યામાં હાજર રહેવા નિમંત્રણ પાઠવામાં આવ્યું છે.