મોરબી – કંડલા બાયપાસ ઉપર અમરેલી ગામની સીમમાં આવેલ નેકસસ સિનેમા સામેથી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ગામના રહેવાસી નરેશ ખુશાલભાઈ મકવાણા ઉ.46નામના યુવાનનો રૂપિયા 19 હજારની કિંમતનો મોબાઈલ ફોન કોઈ અજાણ્યો ઈસમ ચોરી જતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.