મોરબી બી ડીવીઝન પોલીસ દ્વારા પ્રેમ અને સ્નેહના પ્રતીક રૂપ,હર્ષોલ્લાસના પાવન પર્વ ધુળેટીની વડીલોને (વૃદ્ધાશ્રમ ખાતે) રંગભરી શુભકામનાઓ આપી તેમજ ખબર અંતર પૂછ્યા અને કોઈ સેવા હોય તો ચોક્કસ યાદ કરવા કહ્યું અને તહેવારની ઉજવણી કરી હતી.આ ઉજવણી માં બી ડીવીઝન પી.આઈ કે.એમ છાસીયા સહીતનો સ્ટાફ હાજર રહ્યો હતો



