મોરબી : ઠા. હર્ષદભાઈ ધીરજલાલ રાજા(રાજા મેડિકલ સ્ટોર વાળા) (ઉ.વ.૬૭) તે શ્રી.ઠા.સ્વ. ધીરજલાલ દેવશીભાઇ રાજાના સુપુત્ર તથા મહેશભાઈ રાજા(લોહાણા મહાજન), હિમાંશુભાઈ રાજા(જામનગર), ડૉ. સતિષભાઈ રાજા(વેરાવળ) તથા સ્વ. સુધાબેન યાજ્ઞિકભાઈ વિઠ્ઠલાણી(કેશોદ વાળા) ના ભાઈ તેમજ ચી. ટ્વિંકલ ખેતાણી(રાજકોટ) તથા ચી.રીના સંઘાણીના પિતાશ્રી તથા હેમાંગકુમાર ખેતાણી (રાજકોટ) તથા કમલેશકુમાર સંઘાણીના સસરા તે વાંકાનેર વાળા ભાઇલાલભાઈ પેંડાવાળા ના જમાઈ નું તા.૨૪ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તથા સ્વસુર પક્ષની સાદડી તા.૨૮ ને ગુરૂવારના રોજ સાંજે ૪:૩૦ થી ૬ વાગ્યા સુધી શ્રી લોહાણા વિદ્યાર્થી ભુવન, વસંત પ્લોટ મોરબી રાખેલ છે.