અમારા પુત્ર ચી. અંકિત અજયભાઈ રાવલનું આજરોજ દુઃખદ અવસાન થયેલ છે સદગતની અંતિમ યાત્રા તારીખ :- 30-3-2024 ને રાત્રે 9:30 કલાકે જનીફળી સ્થિત અમારા નિવાસસ્થાને થી નીકળશે
લી.
ગુણવંતભાઈ જે. રાવલ
ચંદુભાઈ જે. રાવલ
અનિલભાઈ જે. રાવલ
અજયભાઈ જે. રાવલ (પ્રમૂખ , હળવદ શહેર ભાજપ)
