દીલગીરી સાથ જણાવવાનું કે અમારા પુત્ર ચિ અંકિત અજયભાઈ રાવલ નું દુઃખદ અવસાન સંવત ૨૦૮૦ ફાગણ વદ-૫ શનિવાર ને તા-૩૦-૩-૨૦૨૪ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. પરમ કૃપાળુ શરણેશ્વર મહાદેવ એમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના….🙏🏻
સદગતનું બેસણું તા ૧-૪-૨૦૨૪ ને સોમવાર
સમય: સાંજે ૪:૦૦ થી ૬.૦૦
સ્થળ: બ્રાહ્મણ ની ભોજનશાળા હળવદ
———————–લી ———————-
અજયભાઈ જયશંકર રાવલ
(પ્રમુખ હળવદ શહેર ભાજપ)
ગુણવંતભાઈ જયશંકર રાવલ
ચંદ્રકાંતભાઈ જયશંકર રાવલ
અનિલભાઈ જયશંકર રાવલ
રમાબેન ચિતંજન કુમાર આચાર્ય
વિણાબેન નરેન્દ્રકુમાર મહેતા
વિવેક અજયભાઈ રાવલ
મયુર ગુણવંતરાય રાવલ
ચિરાગ ચંદ્રકાંતભાઈ રાવલ
અર્જુન અનિલભાઈ રાવલ તથા સમસ્ત રાવલ પરીવાર હળવદ
હોટલ ક્રિષ્ના ગેલેક્સી હળવદ
