મોરબીના રેલ્વે સ્ટેશન પાસે આવેલ શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર ખાતે આગામી તા. ૧૮ એપ્રિલને ગુરુવારના રોજ શ્રી ધક્કાવાળી મેલડી માતાજીનો નવરંગો માંડવો યોજાશે
જેમાં તા. ૧૮ ને ગુરુવારે સવારે શુભ ચોઘડિયે થાંભલી રોપણ, બાદમાં ભૂવાના સામૈયા, હવન, તેમજ સાંજે ૭ કલાકે મહાઆરતી, સાંજે ૬ કલાકે મહાપ્રસાદ યોજાશે તેમજ રાત્રે ૯ કલાકે ડાકલાની રમઝટ જામશે જેમાં જાણીતા કલાકારો ડાકલાની રંગત જમાવશે અને તા. ૧૯ ને શુક્રવારના રોજ સવારે શુભ ચોઘડીયે થાંભલી વધામણા કરવામાં આવશ
