Thursday, July 24, 2025
No menu items!
Google search engine
HomeAvsannondh & Besnuમોરબી નિવાસી મયાબા ચંદુભા રાણાનું અવસાન

મોરબી નિવાસી મયાબા ચંદુભા રાણાનું અવસાન

મોરબી : મૂળ પેઢડા હાલ મોરબી નિવાસી મયાબા ચંદુભા રાણા (ઉં.વ. 90) તે ચંદુભા અનોપસિંહ રાણાના પત્ની, પ્રમોદસિંહ રાણાના માતાનું તારીખ 17-4-2024 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 20-4-2024 ને શનિવારના રોજ સાંજે 4 થી 6 વાગ્યા દરમિયાન રામેશ્વર મંદિર હાઉસિંગ બોર્ડ, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments