નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા તારીખ ૨૪ ને બુધવારે સાંજે ૦૬ : ૩૦ કલાકે રાધે પાર્ટી પ્લોટ, લીલાપર રોડ મોરબી ખાતે સિતારે નવયુગ વાર્ષિકોત્સવ ૨૦૨૪ ની ઉજવણી કરવામાં આવશે
જે વાર્ષિકોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અને એવોર્ડ એનાયત કાર્યક્રમ યોજાશે જેમાં વિદ્યાર્થીઓએ તૈયાર કરેલ વિવિધ કૃતિઓ રજુ કરવામાં આવશે તેમજ વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન મેળવેલ સિધ્ધિઓને એવોર્ડના સ્વરૂપમાં બિરદાવવામાં આવશે તેમ સંસ્થા પ્રમુખ પી ડી કાંજીયા અને રંજનબેન પી કાંજીયા તેમજ નવયુગ સંકુલ પરિવારની યાદીમાં જણાવ્યું છે



