(બળદેવ ભરવાડ દ્વારા)
માનગઢ ગામે શિવ મહાપુરાણ કથામા વિવિધ સેવાલક્ષી યોજાઇ રહ્યા છે
હળવદ : હળવદના માનગઢ ગામે શિવ મહાપુરાણ કથા ચાલી રહીછે.જેમા વિવિધ સેવાલક્ષી કાર્યક્રમો પણ યોજાઇ રહ્યાશે જેમા તા.28 ને રવિવારના દિવશે રકતદાન કેમ્પનુ આયોજન કરવામા આવશે સંસ્કાર બલ્ડબેંક મોરબીના સહયોગથી રવિવારે યોજાનાર રકતદાન કેમ્પમા મોટી સંખ્યામા રકતની બોટલો એકત્રીત કરવામા આવશે આ સેવાયન્નમા જોડાવા આજુબાજુના ગામોના લોકોને આયોજક દ્ધારા અપીલ કરવામા આવી રહીશે તા.28 ના રોજ સવારે 9 થી 12 સુધી કેમ્પ ચાલશે આ સમગ્ર કાર્યક્રમ શ્રી માનગઢ ગામ સમસ્ત મોરબી ગ્રુપ દ્ધારા કરવામા આવશે
